ઓરસંગ નદી
Appearance
ઓરસંગ નદી | |
---|---|
ઓરસંગ નદી, બોડેલી | |
સ્થાન | |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
વહેણ | નર્મદા નદી |
ઉપનદીઓ | |
• ડાબે | હેરણ નદી, સુખી નદી |
બંધ | સુખી બંધ |
ઓરસંગ નદી મધ્ય પ્રદેશમાંથી નીકળી છોટાઉદેપુર નજીક ગુજરાતમાં પ્રવેશે છે. આગળ જતાં તે યાત્રાધામ ચાણોદ ખાતે નર્મદા નદીમાં ભળી જાય છે. તેના પહોળા પટમાં તરબૂચની ખેતી થાય છે. છોટાઉદેપુર, બોડેલી તથા પાવી જેતપુર આ નદીના કિનારે વસેલા મુખ્ય નગરો છે.
હેરણ નદી અને સુખી નદી આ નદીની ઉપનદી છે, જે પૈકી સુખી નદી પર ડુંગરવાંટ ગામ પાસે બંધ બાંધી જળાશય બનાવવામાં આવેલ છે.[૧]
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Sukhi Water Resources Project". Narmada, Water Resources, Water Supply and Kalpsar Department. મૂળ માંથી 2016-03-17 પર સંગ્રહિત. મેળવેલ ૨૮ ડિસેમ્બર ૨૦૧૫.
આ ગુજરાતની ભૂગોળ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |