ખારોડ નદી
Appearance
ખારોડ નદી | |
---|---|
સ્થાન | |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
ભૌગોલિક લક્ષણો | |
સ્રોત | |
⁃ સ્થાન | ગઢશીશા (તા. માંડવી) |
લંબાઇ | ૪૦ કિમી |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
બંધ | રાજડા બંધ |
ખારોડ નદી એ પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં ગઢશીશા ગામ નજીક ઉદ્ભવતી નદી છે. તેની મહત્તમ લંબાઇ ૪૦ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર વિસ્તાર ૩૫૪.૬૦ ચોરસ કિમી છે. આ નદી પર રાજડા બંધ અને અન્ય નાના બંધો બંધાયેલ છે.[૧]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "ખારોડ નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-01-07 પર સંગ્રહિત. મેળવેલ ૪ ડિસેમ્બર ૨૦૧૫.
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |