લખાણ પર જાઓ

ગજણસર નદી

વિકિપીડિયામાંથી
ગજણસર
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત
ભૌગોલિક લક્ષણો
સ્રોત 
 ⁃ સ્થાનવિગોડી
લંબાઇ૩૭ કિમી
સ્રાવ 
 ⁃ સ્થાનકચ્છનું મોટું રણ
કાંઠાની લાક્ષણિકતાઓ
બંધગજણસર બંધ

ગજણસર નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલી નદી છે. આ નદી વિગોડી (તા. નખત્રાણા) ગામ નજીક ઉદ્ભવે છે અને કચ્છના મોટા રણને મળે છે. તેની મહત્તમ લંબાઇ ૩૭ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૧૫૯ ચોરસ કિમી છે.[]

આ નદી પર ગજણસર બંધ આવેલો છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "ગજણસર નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2015-02-22 પર સંગ્રહિત. મેળવેલ ૫ ડિસેમ્બર ૨૦૧૫.