લખાણ પર જાઓ

રંઘોળી નદી

વિકિપીડિયામાંથી
રંઘોળી નદી
સ્થાન
જિલ્લોભાવનગર જિલ્લો
રાજ્યગુજરાત
દેશભારત
ભૌગોલિક લક્ષણો
નદીનું મુખ 
 • સ્થાન
ખંભાતનો અખાત
સ્રાવ 
 ⁃ સ્થાનખંભાતનો અખાત
કાંઠાની લાક્ષણિકતાઓ
બંધરંઘોળા બંધ (ભાવસાગર બંધ)

રંઘોળી નદીભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લામાં આવેલી એક નદી છે. આ નદી ઉમરાળા તાલુકાની લોકમાતા ગણાય છે. આ નદી પર આવેલા રંઘોળા ગામ નજીક રંઘોળા બંધ (ભાવસાગર બંધ) બાંધવામાં આવેલો છે.

રંઘોળી નદીના કિનારા પર આવેલાં ગામો

[ફેરફાર કરો]