ગુહાઈ નદી
Appearance
ગુહાઈ નદી | |
---|---|
સ્થાન | |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
મુખ્ય નદી | હાથમતી નદી |
ઉપનદીઓ | |
• ડાબે | ભેસકા નદી |
ગુહાઈ નદી એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લામાંથી વહે છે. અરવલ્લીની પહાડીઓમાંથી નીકળતી આ નદી હાથમતી નદીની ડાબા કાંઠાની ઉપનદીઓ પૈકીની એક છે. આ નદી પર ખાંધોલ (તા. હિંમતનગર) ગામ નજીક બંધ બાંધવામાં આવ્યો છે. આ બંધ સાબરકાંઠા જિલ્લામાં સિંચાઈનો અગત્યનો સ્ત્રોત છે. ભેસકા નદી ગુહાઈ નદીની ઉપનદી છે.[૧][૨]
નદી કાંઠા પર આવેલાં ગામો
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "ગુહાઇ જળાશય યોજના". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મેળવેલ ૩૦ જાન્યુઆરી ૨૦૧૮.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "ઈડરના ગાંઠીયોલમાં કુદરત થઈ મહેરબાન". દિવ્ય ભાસ્કર. મેળવેલ ૩૦ જાન્યુઆરી ૨૦૧૮.
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |