લખાણ પર જાઓ

કોલક નદી

વિકિપીડિયામાંથી
કોલક નદી
સ્થાન
દેશભારત
રાજ્યગુજરાત
ભૌગોલિક લક્ષણો
સ્રોત 
 ⁃ સ્થાનભારત
નદીનું મુખ 
 • સ્થાન
અરબી સમુદ્ર, ભારત
લંબાઇ50 km (31 mi)
સ્રાવ 
 ⁃ સ્થાનઅરબી સમુદ્ર

કોલક નદીભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલી એક નદી છે. આ નદી કપરાડા તાલુકાના આંબા જંગલ ગામ પાસેથી નીકળી પારડી તાલુકાના કોલક ગામ પાસે અરબી સમુદ્રમાં મળી જાય છે. આ નદીની કુલ લંબાઈ ૫૦ કિલોમીટર જેટલી અને તેનો સ્ત્રાવક્ષેત્ર ૫૮૪ ચોરસ કિલોમીટર જેટલો છે.[]

કોલક નદી પર આવેલાં ગામો

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "કોલક નદી | નદીનો ડેટા | ડેટાબેંક | નર્મદા (ગુજરાત રાજય)". મૂળ સંગ્રહિત માંથી 2015-02-22 પર સંગ્રહિત. મેળવેલ 2014-11-30.