લખાણ પર જાઓ

શેઢી નદી

વિકિપીડિયામાંથી
શેઢી નદી
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત
ભૌગોલિક લક્ષણો
લંબાઇ૧૧૩ કિમી

શેઢી નદી ‍(પ્રાચીન નામ: સેટ્ટિકા‌) મહીસાગર જિલ્લાની વરધારીની ટેકરીઓમાં આવેલ કેદારેશ્વર મહાદેવ ધામોદ મહીસાગર અને ખેડા જિલ્લામાં પસાર થઈ ખેડા પાસે વાત્રક નદીને મળે છે. નદીની લંબાઇ ૧૧૩ કિમી છે.

આ નદીની સહાયક નદીઓ વારાસી અને મહોર નદીઓ છે.[]

શેઢી નદીનાં કિનારે પૂજ્ય મોટાનો આશ્રમ આવેલો છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "સાબરમતી - નદીનો ડેટા - ડેટાબેંક". મૂળ માંથી 2016-09-11 પર સંગ્રહિત. મેળવેલ ૪ એપ્રિલ ૨૦૧૬.