લખાણ પર જાઓ

બાલારામ નદી

વિકિપીડિયામાંથી
બાલારામ નદી
બાલારામ નદી, બાલારામ પાસે.
બાલારામ નદી is located in ગુજરાત
બાલારામ નદી
બાલારામ નદી is located in India
બાલારામ નદી
ભૌગોલિક લક્ષણો
નદીનું મુખ 
 • અક્ષાંશ-રેખાંશ
24°19′34″N 72°27′37″E / 24.3260064°N 72.4602465°E / 24.3260064; 72.4602465
કાંઠાની લાક્ષણિકતાઓ
વહેણબનાસ નદી

બાલારામ નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં આવેલી નદી છે. આ નદીનું સંપૂર્ણ પણે બનાસકાંઠા જિલ્લામાં જ વહે છે અને દાંતીવાડા બંધથી ૧૪ કિમી ઉપરવાસમાં બનાસ નદીને મળી જાય છે.[][]

નજીકના સ્થળો

[ફેરફાર કરો]

બાલારામ નદીને કાંઠે પાલનપુર રજવાડાના સમયનો બાલારામ પેલેસ આવેલો છે. નદીની આસપાસનાં જંગલો બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્ય તરીકે આરક્ષીત છે. નદી કાંઠે બાલારામ મહાદેવનું મંદિર આવેલું છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "બાલારામ નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-04-16 પર સંગ્રહિત. મેળવેલ ૨૦ ડિસેમ્બર ૨૦૧૫.
  2. "Balaram River". National Geospatial-Intelligence Agency, Bethesda, MD, USA. મેળવેલ 31 December 2018.