હીરણ નદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું અર્થનો અનર્થ થતો હતો, એ માટે સુધાર્યુ.
નાનું અર્થનો અનર્થ થતો હતો, એ માટે સુધાર્યુ.
લીટી ૧૩: લીટી ૧૩:


== લોકસાહિત્યમાં ==
== લોકસાહિત્યમાં ==
ચારણી સાહિત્યકાર કવિ દાદે હીરણ નદીનું વિગતવાર વર્ણન કરતું એક ગીત લખ્યું છે. એ ગીતનું સ્વરાંકન [https://www.youtube.com/watch?v=ZcXP56HKX-o "હીરણ હલકારી, જોબનવાળી, નદી નખરાળી" ‍(યુટ્યુબ પર‌)].
ચારણી સાહિત્યકાર કવિ દાદે હીરણ નદીનું વિગતવાર વર્ણન કરતું એક ગીત લખ્યું છે. એ ગીતનું સ્વરાંકન આ કડી પર જઈને સાંભળી શકાશે: [https://www.youtube.com/watch?v=ZcXP56HKX-o "હીરણ હલકારી, જોબનવાળી, નદી નખરાળી" ‍(યુટ્યુબ પર‌)].


== સંદર્ભ ==
== સંદર્ભ ==

૧૧:૨૫, ૬ જાન્યુઆરી ૨૦૧૮ સુધીનાં પુનરાવર્તન

હીરણ
નદી
દેશ ભારત
રાજ્ય ગુજરાત
મુખ
 - સ્થાન તાલાલા, ભારત
લંબાઈ ૪૦ km (૨૫ mi)

હીરણ નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં આવેલી નદી છે.[૧] આ નદીનું ઉદ્ગમ સ્થાન ગીરના જંગલમાં આવેલી સાસણ ટેકરીઓમાં છે. તેની મહત્તમ લંબાઇ ૪૦ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૫૧૮ ચોરસ કિમી છે. તેની મુખ્ય સહાયક નદીઓમાં સરસ્વતી નદી અને અંબાખોઇ ધારાનો સમાવેશ થાય છે. અસંખ્ય ફાંટાઓ હોવાને કારણે આ નદી મોટાભાગે તાલાલા પાસે વિલિન થઇ જાય છે. હીરણ નદીની આસપાસ જૈવિક વૈવિધ્ય અને માનવ વસવાટ વિકસ્યો છે. કમલેશ્વર બંધ (હીરણ-૧)[૨] અને ઉમરેઠી બંધ[૩] આ નદી પર આવેલા મુખ્ય બંધો છે. આ નદી ગીરના પશ્ચિમ ભાગમાં વહે છે અને સમગ્ર વર્ષ દરમિયાન તે પર્યાવરણ માટે પાણીનો મુખ્ય સ્ત્રોત બની રહે છે.

લોકસાહિત્યમાં

ચારણી સાહિત્યકાર કવિ દાદે હીરણ નદીનું વિગતવાર વર્ણન કરતું એક ગીત લખ્યું છે. એ ગીતનું સ્વરાંકન આ કડી પર જઈને સાંભળી શકાશે: "હીરણ હલકારી, જોબનવાળી, નદી નખરાળી" ‍(યુટ્યુબ પર‌).

સંદર્ભ

  1. "હીરણ નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મેળવેલ ૮ ડિસેમ્બર ૨૦૧૫. CS1 maint: discouraged parameter (link)
  2. "હિરણ-૧ જળાશય યોજના". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મેળવેલ ૮ ડિસેમ્બર ૨૦૧૫. CS1 maint: discouraged parameter (link)
  3. "હિરણ-૨ જળાશય યોજના". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મેળવેલ ૮ ડિસેમ્બર ૨૦૧૫. CS1 maint: discouraged parameter (link)