હીરણ નદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧૬: લીટી ૧૬:
== લોકસાહિત્ય/સાહિત્યમાં ==
== લોકસાહિત્ય/સાહિત્યમાં ==
#ચારણી સાહિત્યકાર કવિ દાદે હીરણ નદીનું વિગતવાર વર્ણન કરતું એક ગીત લખ્યું છે. એ ગીતનું સ્વરાંકન આ કડી પર જઈને સાંભળી શકાશે: [https://www.youtube.com/watch?v=ZcXP56HKX-o "હીરણ હલકારી, જોબનવાળી, નદી નખરાળી" ‍(યુટ્યુબ પર‌)].
#ચારણી સાહિત્યકાર કવિ દાદે હીરણ નદીનું વિગતવાર વર્ણન કરતું એક ગીત લખ્યું છે. એ ગીતનું સ્વરાંકન આ કડી પર જઈને સાંભળી શકાશે: [https://www.youtube.com/watch?v=ZcXP56HKX-o "હીરણ હલકારી, જોબનવાળી, નદી નખરાળી" ‍(યુટ્યુબ પર‌)].
#[[ઝવેરચંદ મેઘાણી]] રચિત લોકકથા સંગ્રહ [[s:સોરઠ, તારાં વહેતાં પાણી/૨૮. પાછા જવાશે નહિ|સોરઠ, તારાં વહેતાં પાણી (૨૮. પાછા જવાશે નહિ)]] માં આ નદીનો ઉલ્લેખ આવે છે. <ref>{{Cite web|url=https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A0,_%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%B9%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82_%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80/%E0%AB%A8%E0%AB%AE._%E0%AA%AA%E0%AA%BE%E0%AA%9B%E0%AA%BE_%E0%AA%9C%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B6%E0%AB%87_%E0%AA%A8%E0%AA%B9%E0%AA%BF|title=સોરઠ, તારાં વહેતાં પાણી/૨૮. પાછા જવાશે નહિ - વિકિસ્રોત|website=gu.wikisource.org|accessdate=2019-08-16}}</ref>
#==સાહિત્યમાં ઉલ્લેખ==
[[ઝવેરચંદ મેઘાણી]] રચિત લોકકથા સંગ્રહ [[s:સોરઠ, તારાં વહેતાં પાણી/૨૮. પાછા જવાશે નહિ|સોરઠ, તારાં વહેતાં પાણી (૨૮. પાછા જવાશે નહિ)]] માં આ નદીનો ઉલ્લેખ આવે છે. <ref>{{Cite web|url=https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A0,_%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%B9%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82_%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80/%E0%AB%A8%E0%AB%AE._%E0%AA%AA%E0%AA%BE%E0%AA%9B%E0%AA%BE_%E0%AA%9C%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B6%E0%AB%87_%E0%AA%A8%E0%AA%B9%E0%AA%BF|title=સોરઠ, તારાં વહેતાં પાણી/૨૮. પાછા જવાશે નહિ - વિકિસ્રોત|website=gu.wikisource.org|accessdate=2019-08-16}}</ref>


== સંદર્ભ ==
== સંદર્ભ ==

૨૨:૧૧, ૧૬ ઓગસ્ટ ૨૦૧૯ સુધીનાં પુનરાવર્તન

હીરણ
નદી
સાસણ ગીરના જંગલમાંથી પસાર થતી હિરણ નદીની છબી. છબીમાં સાસણ-વિસાવદર મીટર-ગેજ રેલ્વે લાઈનનો પુલ પણ દૃષ્યમાન છે.
દેશ ભારત
રાજ્ય ગુજરાત
મુખ
 - સ્થાન તાલાલા, ભારત
લંબાઈ ૪૦ km (૨૫ mi)

હીરણ નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં આવેલી નદી છે.[૧] આ નદીનું ઉદ્ગમ સ્થાન ગીરના જંગલમાં આવેલી સાસણ ટેકરીઓમાં છે. તેની મહત્તમ લંબાઇ ૪૦ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૫૧૮ ચોરસ કિમી છે. તેની મુખ્ય સહાયક નદીઓમાં સરસ્વતી નદી અને અંબાખોઇ નામના ઝરણા નો સમાવેશ થાય છે. અસંખ્ય ફાંટાઓ હોવાને કારણે આ નદી મોટાભાગે તાલાલા પાસે વિલિન થઇ જાય છે. હીરણ નદીની આસપાસ જૈવિક વૈવિધ્ય અને માનવ વસવાટ વિકસ્યો છે. કમલેશ્વર બંધ (હીરણ-૧)[૨] અને ઉમરેઠી બંધ ‍(હીરણ-૨)[૩] આ નદી પર આવેલા મુખ્ય બંધો છે. આ નદી ગીરના પશ્ચિમ ભાગમાં વહે છે અને સમગ્ર વર્ષ દરમિયાન તે પર્યાવરણ માટે પાણીનો મુખ્ય સ્ત્રોત બની રહે છે.

લોકસાહિત્ય/સાહિત્યમાં

  1. ચારણી સાહિત્યકાર કવિ દાદે હીરણ નદીનું વિગતવાર વર્ણન કરતું એક ગીત લખ્યું છે. એ ગીતનું સ્વરાંકન આ કડી પર જઈને સાંભળી શકાશે: "હીરણ હલકારી, જોબનવાળી, નદી નખરાળી" ‍(યુટ્યુબ પર‌).
  2. ઝવેરચંદ મેઘાણી રચિત લોકકથા સંગ્રહ સોરઠ, તારાં વહેતાં પાણી (૨૮. પાછા જવાશે નહિ) માં આ નદીનો ઉલ્લેખ આવે છે. [૪]

સંદર્ભ

  1. "હીરણ નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મેળવેલ ૮ ડિસેમ્બર ૨૦૧૫. CS1 maint: discouraged parameter (link)
  2. "હિરણ-૧ જળાશય યોજના". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મેળવેલ ૮ ડિસેમ્બર ૨૦૧૫. CS1 maint: discouraged parameter (link)
  3. "હિરણ-૨ જળાશય યોજના". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મેળવેલ ૮ ડિસેમ્બર ૨૦૧૫. CS1 maint: discouraged parameter (link)
  4. "સોરઠ, તારાં વહેતાં પાણી/૨૮. પાછા જવાશે નહિ - વિકિસ્રોત". gu.wikisource.org. મેળવેલ 2019-08-16. CS1 maint: discouraged parameter (link)