તાપી નદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું 111.90.169.108 (talk) દ્વારા કરેલ ફેરફારોને Vyom25 દ્વારા કરેલા છેલ્લા સુધારા સ... |
KartikMistry (ચર્ચા | યોગદાન) ઇન્ફોબોક્સ, સુધારાઓ. |
||
લીટી ૧: | લીટી ૧: | ||
{{Geobox|River |
|||
| name = તાપી<br>તાપ્તી, સુર્યપુત્રી |
|||
| other_name = |
|||
| map = |
|||
| map_alt = |
|||
| map_caption = |
|||
| country = {{flag|ભારત}} |
|||
| state = [[મધ્ય પ્રદેશ]] |
|||
| state1 = [[મહારાષ્ટ્ર]] |
|||
| state2 = [[ગુજરાત]] |
|||
| city= [[બેતુલ]] |
|||
| city1 = [[બુરહાનપુર]] |
|||
| city2 = ભુસાવલ |
|||
| city3 = નંદુરબાર |
|||
| city4 = [[સુરત]] |
|||
| city5 = સિંદખેડા |
|||
| country_flag = true |
|||
| length = 724 |
|||
| length_round = 0 |
|||
| length_note = approx. |
|||
| watershed = |
|||
| watershed_round = |
|||
| watershed_note = |
|||
| discharge_location = ડુમ્મસ |
|||
| discharge_average = 489 |
|||
| discharge_max = 9830 |
|||
| discharge_min = 2 |
|||
| discharge_note = <ref>{{cite web |
|||
| title = Tapti Basin Station: Kathore |
|||
| publisher = UNH/GRDC |
|||
| url = http://www.compositerunoff.sr.unh.edu/html/Polygons/P2853300.html |
|||
| accessdate = ૧ જાન્યુઆરી ૨૦૧૩ |
|||
}} |
|||
</ref> |
|||
| source = મુલ્તાઇ [[બેતુલ]] |
|||
| source_location = સાતપુડા |
|||
| source_State = [[મધ્ય પ્રદેશ]] |
|||
| source_Region = મધ્ય |
|||
| source_elevation = |
|||
| source_lat_d = |
|||
| source_lat_m = |
|||
| source_lat_s = |
|||
| source_lat_NS = |
|||
| source_long_d = |
|||
| source_long_m = |
|||
| source_long_s = |
|||
| source_long_EW = |
|||
| mouth_name = [[ખંભાતનો અખાત]] ([[અરબી સમુદ્ર]]) |
|||
| mouth_location = ડુમ્મસ, [[સુરત]] |
|||
| mouth_region = [[ગુજરાત]] |
|||
}} |
|||
[[Image:Tapi paramoma 3.jpg|thumb|300px|right|[[સુરત]] નજીક તાપી નદી નું વિહંગમ દૃશ્ય]] |
[[Image:Tapi paramoma 3.jpg|thumb|300px|right|[[સુરત]] નજીક તાપી નદી નું વિહંગમ દૃશ્ય]] |
||
[[Image:Tapi River in Surat.jpg|thumb|250px|right|તાપી નદી, [[સુરત]] નજીક.]] |
[[Image:Tapi River in Surat.jpg|thumb|250px|right|તાપી નદી, [[સુરત]] નજીક.]] |
||
⚫ | |||
⚫ | તાપી નદી દક્ષિણ [[મધ્ય પ્રદેશ]]ના સાતપુડા પર્વતોની પૂર્વની હારમાળાઓમાંથી ઉદ્ભવે છે અને પશ્ચિમ દિશામાં વહેતી, મધ્ય પ્રદેશના નિતાર પ્રદેશમાં થઇને [[મહારાષ્ટ્ર]] રાજ્યમાં દાખલ થાય છે. મહારાષ્ટ્રમાં એ ખાનદેશમાંથી વહેતી ડેક્કન ઉચ્ચપ્રદેશ (પ્લેટો)ના [[ઉત્તર]]-પશ્ચિમ ખૂણાના પ્રદેશ એટલે કે પૂર્વ વિદર્ભમાં દાખલ થાય છે અને આગળ ચાલતા એ દક્ષિણ ગુજરાતમાં થઇને [[અરબી સમુદ્ર]]ના [[ખંભાતનો અખાત|ખંભાતના અખાત]]ને જઇ ને મળે છે. [[ગુજરાત]] નું [[સુરત]] પણ તાપી ના કિનારે જ આવેલું છે. મુગલ કાળ દરમ્યાન સુરત શહેરના મક્કા ઓવારા પરથી હજ પઢવા માટે જતા યાત્રીઓના જહાજો અહીથી જતા હતા |
||
⚫ | |||
⚫ | તાપી નદી દક્ષિણ [[મધ્ય પ્રદેશ]]ના |
||
== નામ == |
== નામ == |
||
લીટી ૧૨: | લીટી ૬૨: | ||
== નદીનો તટ પ્રદેશ અને ઉપનદીઓ == |
== નદીનો તટ પ્રદેશ અને ઉપનદીઓ == |
||
તાપી નદીના તટ |
તાપી નદીના તટ પ્રદેશનો વિસ્તાર લગભગ ૬૫,૧૪૫ ચો.કિમીમાં ફેલાયેલો છે. જે ભારતના ક્ષેત્રફળના ૨% જેટલો છે. તાપી નદીનો તટ પ્રદેશ મહારાષ્ટ્ર (૫૧,૫૦૪ ચો.કિમી.), મધ્યપ્રદેશ (૯,૮૦૪ ચો.કિમી.) અને ગુજરાત (૩,૮૩૭ ચો.કિમી.) માં આવેલો છે. |
||
તાપીનો તટ પ્રદેશ ઘણું કરીને [[મહારાષ્ટ્ર]]ના ઉત્તર અને પૂર્વના જિલ્લાઓ જેવા કે [[અમરાવતી]], [[અકોલા]], [[બુલઢાણા]], |
તાપીનો તટ પ્રદેશ ઘણું કરીને [[મહારાષ્ટ્ર]]ના ઉત્તર અને પૂર્વના જિલ્લાઓ જેવા કે [[અમરાવતી]], [[અકોલા]], [[બુલઢાણા]], વાસીમ, જલગાંવ, ધુળે, નંદુરબાર અને [[નાસિક]] માં થઇને પસાર થાય છે. [[મધ્ય પ્રદેશ]]ના [[બેતુલ]] અને [[બુરહાનપુર]] અને [[ગુજરાત]]ના [[સુરત]] જિલ્લામાં પણ એનો તટ પ્રદેશ આવેલો છે. તાપી નદીમાં વરેલી નદીનું પાણી પણ આવે છે. તાપી નદી સુરત જિલ્લાનાં ડુમ્મસ ખાતે ખંભાતના અખાતને મળે છે. |
||
== યોજનાઓ == |
== યોજનાઓ == |
||
લીટી ૨૨: | લીટી ૭૨: | ||
૨. કાકરાપાર (સુરત જિલ્લામાં) |
૨. કાકરાપાર (સુરત જિલ્લામાં) |
||
== સંદર્ભ == |
|||
{{Reflist}} |
|||
{{ગુજરાતની નદીઓ}} |
{{ગુજરાતની નદીઓ}} |
૧૬:૫૯, ૨૪ જૂન ૨૦૧૬ સુધીનાં પુનરાવર્તન
તાપી તાપ્તી, સુર્યપુત્રી | |
River | |
દેશ | ભારત |
---|---|
રાજ્યો | મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત |
શહેરો | બેતુલ, બુરહાનપુર, ભુસાવલ, નંદુરબાર, સુરત, સિંદખેડા |
સ્ત્રોત | મુલ્તાઇ બેતુલ |
- સ્થાન | સાતપુડા |
મુખ | ખંભાતનો અખાત (અરબી સમુદ્ર) |
- સ્થાન | ડુમ્મસ, સુરત, ગુજરાત |
લંબાઈ | ૭૨૪ km (૪૫૦ mi) approx. |
Discharge | for ડુમ્મસ |
- સરેરાશ | ૪૮૯ m3/s (૧૭,૨૬૯ cu ft/s) [૧] |
- મહત્તમ | ૯,૮૩૦ m3/s (૩,૪૭,૧૪૩ cu ft/s) |
- ન્યૂનતમ | ૨ m3/s (૭૧ cu ft/s) |
તાપી નદી મધ્ય ભારતની એક મહત્વની નદી છે. તાપી નદીની લંબાઇ ૭૨૪ કિ.મી. છે. તાપી, નર્મદા અને મહી નદીઓ એવી છે કે જે પૂર્વથી પશ્ચિમ દિશામાં વહે છે.
તાપી નદી દક્ષિણ મધ્ય પ્રદેશના સાતપુડા પર્વતોની પૂર્વની હારમાળાઓમાંથી ઉદ્ભવે છે અને પશ્ચિમ દિશામાં વહેતી, મધ્ય પ્રદેશના નિતાર પ્રદેશમાં થઇને મહારાષ્ટ્ર રાજ્યમાં દાખલ થાય છે. મહારાષ્ટ્રમાં એ ખાનદેશમાંથી વહેતી ડેક્કન ઉચ્ચપ્રદેશ (પ્લેટો)ના ઉત્તર-પશ્ચિમ ખૂણાના પ્રદેશ એટલે કે પૂર્વ વિદર્ભમાં દાખલ થાય છે અને આગળ ચાલતા એ દક્ષિણ ગુજરાતમાં થઇને અરબી સમુદ્રના ખંભાતના અખાતને જઇ ને મળે છે. ગુજરાત નું સુરત પણ તાપી ના કિનારે જ આવેલું છે. મુગલ કાળ દરમ્યાન સુરત શહેરના મક્કા ઓવારા પરથી હજ પઢવા માટે જતા યાત્રીઓના જહાજો અહીથી જતા હતા
નામ
તાપી નદીનું ઉદગમ સ્થાન બેતુલ જિલ્લાનું મુલતાઇ છે. મુલતાઇ શહેરનું સંસ્કૃત નામ મુળતાપી છે. જેનો અર્થ થાય છે - તાપીનું મુળ. તાપીનું પ્રાચીન નામ તાપ્તી કે સુર્યપુત્રી છે.
થાઇલેન્ડમાં આવેલી તાપી નદીનું નામ ભારતની તાપી નદી ઉપરથી ઓગષ્ટ ૧૯૧૫ માં પાડવામાં આવ્યું છે.
નદીનો તટ પ્રદેશ અને ઉપનદીઓ
તાપી નદીના તટ પ્રદેશનો વિસ્તાર લગભગ ૬૫,૧૪૫ ચો.કિમીમાં ફેલાયેલો છે. જે ભારતના ક્ષેત્રફળના ૨% જેટલો છે. તાપી નદીનો તટ પ્રદેશ મહારાષ્ટ્ર (૫૧,૫૦૪ ચો.કિમી.), મધ્યપ્રદેશ (૯,૮૦૪ ચો.કિમી.) અને ગુજરાત (૩,૮૩૭ ચો.કિમી.) માં આવેલો છે.
તાપીનો તટ પ્રદેશ ઘણું કરીને મહારાષ્ટ્રના ઉત્તર અને પૂર્વના જિલ્લાઓ જેવા કે અમરાવતી, અકોલા, બુલઢાણા, વાસીમ, જલગાંવ, ધુળે, નંદુરબાર અને નાસિક માં થઇને પસાર થાય છે. મધ્ય પ્રદેશના બેતુલ અને બુરહાનપુર અને ગુજરાતના સુરત જિલ્લામાં પણ એનો તટ પ્રદેશ આવેલો છે. તાપી નદીમાં વરેલી નદીનું પાણી પણ આવે છે. તાપી નદી સુરત જિલ્લાનાં ડુમ્મસ ખાતે ખંભાતના અખાતને મળે છે.
યોજનાઓ
તાપી નદી પર બે સિંચાઈ યોજના આવેલી છે:
૧. ઉકાઈ (તાપી જિલ્લામાં)
૨. કાકરાપાર (સુરત જિલ્લામાં)
સંદર્ભ
- ↑ "Tapti Basin Station: Kathore". UNH/GRDC. મેળવેલ ૧ જાન્યુઆરી ૨૦૧૩. CS1 maint: discouraged parameter (link)