લખાણ પર જાઓ

નવેમ્બર

વિકિપીડિયામાંથી

ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણે વર્ષના ૧૨ મહિનાઓ નક્કી કરવામાં આવ્યા છે. આ ૧૨ મહિનામાં અગિયારમા ક્રમે નવેમ્બર મહિનો આવે છે. નવેમ્બર મહિનાના ૩૦ દિવસ હોય છે. નવેમ્બર મહિના પછી ડિસેમ્બર મહિનો આવે છે. ૧ વર્ષના ૩૬૫ દિવસ હોય છે. લિપ વર્ષમાં ૧ વર્ષના ૩૬૬ દિવસ હોય છે. આ વધારાનો દિવસ ફેબ્રુઆરી મહિનામાં આવે છે.