એપ્રિલ ૧૮
Appearance
૧૮ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૦૮મો (લિપ વર્ષ દરમ્યાન ૧૦૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૫૭ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૨૦૦૮ – ઇન્ડિયન પ્રીમિયર લીગનું ઉદ્ઘાટન. કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચસાથે પ્રથમ સિઝનનો પ્રારંભ.
જન્મ
[ફેરફાર કરો]- ૧૮૫૮ – ધોન્ડો કેશવ કર્વે, ભારતીય સમાજ સુધારક અને ભારત રત્ન. (અ. ૧૯૬૨)
- ૧૯૫૬ – પૂનમ ધિલ્લોન, ભારતીય ફિલ્મ હિરોઈન.
અવસાન
[ફેરફાર કરો]- ૧૮૫૯ – તાત્યા ટોપે, ૧૮૫૭ની ભારતીય ક્રાંતિના એક સેનાપતિ અને તેના એક નોંધપાત્ર નેતા. (જ. ૧૮૧૪)
- ૧૮૯૮ – દામોદર હરી ચાપેકર, સ્વતંત્રતા સેનાની. (જ. ૧૮૬૯)