માર્ચ ૨૬
Appearance
૨૬ માર્ચનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૮૫મો(લિપ વર્ષ દરમ્યાન ૮૬મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૮૦ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૫૫૨ - ગુરુ અમરદાસ(Guru Amar Das) શીખધર્મનાં ત્રીજા ગુરુ બન્યા.
- ૧૯૩૪ - યુનાઇટેડ કિંગડમમાં વાહનચાલન કસોટી (Driving test) દાખલ કરવામાં આવી.
- ૧૯૭૧ - 'પૂર્વ પાકિસ્તાને' પોતાને પાકિસ્તાનથી સ્વતંત્ર જાહેર કર્યું અને બાંગ્લાદેશ તરીકે ઓળખાવ્યું,બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામનાં મંડાણ થયા.
- ૧૯૭૫ - 'જૈવિક શસ્ત્ર આચાર' (The Biological Weapons Convention) અમલમાં આવ્યો.
- ૧૯૯૯ - "મેલિસ્સા વાઇરસ" ("Melissa worm" જે એક પ્રકારનો કોમ્પ્યુટર વાઇરસ છે) દ્વારા દુનિયાભરમાં માઇક્રોસોફ્ટ વર્ડ પ્રોસેસિંગ અને ઇ-મેઇલ પદ્ધતિને ચેપ લાગ્યો.
જન્મ
[ફેરફાર કરો]- ૧૯૦૭ : મહાદેવી વર્મા, હિંદી ભાષાના કવિયેત્રી અને હિંદી સાહિત્યના છાયાવાદી યુગના મુખ્ય ચાર સ્તંભો પૈકીના એક.
અવસાન
[ફેરફાર કરો]તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]- સ્વતંત્રતા દિન - બાંગ્લાદેશ