જુલાઇ ૩: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: hsb:3. julija |
Luckas-bot (ચર્ચા | યોગદાન) નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: yi:3טן יולי |
||
લીટી ૧૫૫: | લીટી ૧૫૫: | ||
[[war:Hulyo 3]] |
[[war:Hulyo 3]] |
||
[[xal:Така сарин 3]] |
[[xal:Така сарин 3]] |
||
[[yi:3טן יולי]] |
|||
[[yo:3 July]] |
[[yo:3 July]] |
||
[[zh:7月3日]] |
[[zh:7月3日]] |
૧૨:૧૬, ૩ જુલાઇ ૨૦૧૧ સુધીનાં પુનરાવર્તન
૩ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૮૪મો (લિપ વર્ષ દરમ્યાન ૧૮૫મો) દિવસ છે. આ દિવસ
પછી વર્ષ પુરું થવામાં ૧૮૧ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
- ૧૯૩૮ – ઇંગ્લેન્ડમાં, વરાળ ચાલિત રેલ્વે લોકોમોટિવે ઝડપનો વિશ્વ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો, જે ૧૨૬ માઇલ/કલાક (૨૦૩ કિમી/કલાક) હતો.
- ૨૦૦૬ – અવકાશી પિંડ (Asteroid) '2004 XP14', પૃથ્વીથી ૪,૩૨,૩૦૫ કિમી. (૨,૬૮,૬૨૪ માઇલ) જેટલા નજીકનાં અંતરેથી પસાર થયો.
જન્મ
- ૧૯૮૦ – હરભજન સિંઘ(Harbhajan Singh), ભારતીય ક્રિકેટર.
અવસાન
તહેવારો અને ઉજવણીઓ
બાહ્ય કડીઓ
વિકિમીડિયા કૉમન્સ પર July 3 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.