જુલાઇ ૩: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: hy:Հուլիսի 3, krc:3 июль |
નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: rue:3. юл |
||
લીટી ૧૨૦: | લીટી ૧૨૦: | ||
[[ro:3 iulie]] |
[[ro:3 iulie]] |
||
[[ru:3 июля]] |
[[ru:3 июля]] |
||
[[rue:3. юл]] |
|||
[[sah:От ыйын 3]] |
[[sah:От ыйын 3]] |
||
[[scn:3 di giugnettu]] |
[[scn:3 di giugnettu]] |
૧૬:૨૫, ૪ ફેબ્રુઆરી ૨૦૧૧ સુધીનાં પુનરાવર્તન
૩ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૮૪મો (લિપ વર્ષ દરમ્યાન ૧૮૫મો) દિવસ છે. આ દિવસ
પછી વર્ષ પુરું થવામાં ૧૮૧ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
- ૧૯૩૮ – ઇંગ્લેન્ડમાં, વરાળ ચાલિત રેલ્વે લોકોમોટિવે ઝડપનો વિશ્વ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો, જે ૧૨૬ માઇલ/કલાક (૨૦૩ કિમી/કલાક) હતો.
- ૨૦૦૬ – અવકાશી પિંડ (Asteroid) '2004 XP14', પૃથ્વીથી ૪,૩૨,૩૦૫ કિમી. (૨,૬૮,૬૨૪ માઇલ) જેટલા નજીકનાં અંતરેથી પસાર થયો.
જન્મ
- ૧૯૮૦ – હરભજન સિંઘ(Harbhajan Singh), ભારતીય ક્રિકેટર.
અવસાન
તહેવારો અને ઉજવણીઓ
બાહ્ય કડીઓ
વિકિમીડિયા કૉમન્સ પર July 3 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.