એપ્રિલ ૧૦: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું રોબોટ ફેરફાર: ml:ഏപ്രിൽ 10
નાનું રોબોટ ઉમેરણ: kl:Apriili 10
લીટી ૮૯: લીટી ૮૯:
[[ka:10 აპრილი]]
[[ka:10 აპრილი]]
[[kk:Сәуірдің 10]]
[[kk:Сәуірдің 10]]
[[kl:Apriili 10]]
[[kn:ಏಪ್ರಿಲ್ ೧೦]]
[[kn:ಏಪ್ರಿಲ್ ೧೦]]
[[ko:4월 10일]]
[[ko:4월 10일]]

૦૭:૩૬, ૨ એપ્રિલ ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન

૧૦ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૦૦મો(લિપ વર્ષ દરમ્યાન ૧૦૧મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૬૫ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૭૧૦ – 'કોપીરાઇટ'ને વ્યવશ્થિત કરતો પ્રથમ કાયદો બ્રિટનમાં દાખલ કરાયો.
  • ૧૮૫૭ – મેરઠમાં,૧૮૫૭નાં સ્વાતંત્ર્યતા સંગ્રામની શરૂઆત થઇ.
  • ૧૯૧૨ – "ટાઇટેનિક" (RMS Titanic) આગબોટે,તેની પ્રથમ અને એકમાત્ર સફર માટે,સાઉથમ્પ્ટન,ઇંગ્લેન્ડ,નું બારું છોડ્યું.

જન્મ

  • ૧૮૯૪ – શ્રી ઘનશ્યામ દાસ બિરલા, ભારતીય ઉદ્યોગપતિ.(અવસાન- ૧૯૮૩)
  • ૧૯૦૭ - મોતીરામ ગજાનન રાંગણેકર, મરાઠી નાટ્યકાર, નાટ્ય દિગ્દર્શક તેમ જ પત્રકાર
  • ૧૯૧૭ - રોબર્ટ બર્ન્સ વુડવર્ડ, અમેરીકન રસાયણશાસ્ત્રી, નોબેલ પુરસ્કાર વિજેતા.
  • ૧૯૪૦ - વર્ષા અડાલજા, ગુજરાતી સાહિત્યકાર.

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ