ઓગસ્ટ ૧૦: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: qu:10 ñiqin chakra yapuy killapi |
નાનું રોબોટ ઉમેરણ: kab:10 ɣuct |
||
લીટી ૮૩: | લીટી ૮૩: | ||
[[jv:10 Agustus]] |
[[jv:10 Agustus]] |
||
[[ka:10 აგვისტო]] |
[[ka:10 აგვისტო]] |
||
[[kab:10 ɣuct]] |
|||
[[kk:Тамыздың 10]] |
[[kk:Тамыздың 10]] |
||
[[kn:ಆಗಸ್ಟ್ ೧೦]] |
[[kn:ಆಗಸ್ಟ್ ೧೦]] |
૨૧:૩૧, ૨૮ માર્ચ ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન
૧૦ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૨૨મો (લિપ વર્ષ દરમ્યાન ૨૨૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૪૩ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
- ૬૧૦ – ઇસ્લામ ધર્મમાં, આ "લાયલત અલ-ક્દ્ર"ની પારંપારિક તારીખ ગણાય છે. આ દિવસે મહંમદ પયગંબરને કુરાનની આયાતો મળવાનું શરૂ થયેલું.
- ૧૬૭૫ – લંડન ખાતે રોયલ ગ્રીનવિચ વેધશાળાનું ખાતમુહર્ત કરાયું.
- ૧૮૪૬ – વૈજ્ઞાનિક "જેમ્સ સ્મિથસન" દ્વારા પાંચ લાખ ડોલરનું દાન મળ્યા પછી, અમેરિકન કોંગ્રેસ દ્વારા "સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યુટ'ની સ્થાપનાની ઘોષણા કરાઇ.
- ૨૦૦૩ – યુનાઇટેડ કિંગડમનાં "કેન્ટ" પરગણામાં, અત્યાર સુધીનું, યુનાઇટેડ કિંગડમનું, ઉંચામાં ઉંચું તાપમાન, ૩૮.૫°સે.(૧૦૧.૩°ફે.) નોંધાયું. યુનાઇટેડ કિંગડમમાં પ્રથમ વખત ૧૦૦°ફે. કરતાં ઉંચું તાપમાન નોંધાયું.
જન્મ
- ૧૯૬૩ – ફૂલનદેવી, ભારતની ચંબલખીણની ડાકુરાણી. (અ. ૨૦૦૧)
અવસાન
તહેવારો અને ઉજવણીઓ
બાહ્ય કડીઓ
વિકિમીડિયા કૉમન્સ પર August 10 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.