જૂન ૩: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું robot Modifying tt:3 июнь |
નાનું r2.6.4) (રોબોટ ઉમેરણ: hy:Հունիսի 3, krc:3 июнь |
||
લીટી ૭૪: | લીટી ૭૪: | ||
[[ht:3 jen]] |
[[ht:3 jen]] |
||
[[hu:Június 3.]] |
[[hu:Június 3.]] |
||
[[hy:Հունիսի 3]] |
|||
[[ia:3 de junio]] |
[[ia:3 de junio]] |
||
[[id:3 Juni]] |
[[id:3 Juni]] |
||
લીટી ૮૯: | લીટી ૯૦: | ||
[[kn:ಜೂನ್ ೩]] |
[[kn:ಜೂನ್ ೩]] |
||
[[ko:6월 3일]] |
[[ko:6월 3일]] |
||
[[krc:3 июнь]] |
|||
[[ksh:3. Juuni]] |
[[ksh:3. Juuni]] |
||
[[ku:3'ê pûşperê]] |
[[ku:3'ê pûşperê]] |
૧૮:૩૫, ૨૫ જાન્યુઆરી ૨૦૧૧ સુધીનાં પુનરાવર્તન
૩ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૫૪મો (લિપ વર્ષ દરમ્યાન ૧૫૫મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૧૧ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
- ૧૮૮૯ – યુનાઇટેડ સ્ટેટમાં પ્રથમ લાંબા અંતરની વિજવહન રેષા (electric power transmission line) નાખવાનું કાર્ય પુર્ણ થયું.આ વિજરેષાની લંબાઇ ૧૪ માઇલ હતી.
- ૧૯૭૩ – સોવિયેત સુપરસોનિક વિમાન ટુપોલેવ ટીયુ-૧૪૪, ફ્રાન્સનાં 'ગૌસાઇનવિલે' (Goussainville) નજીક ટુટી પડ્યું, આ સુપરસોનિક યાત્રી વિમાનનો પ્રથમ અકસ્માત હતો.
- ૧૯૮૪ – અમૃતસર નજીક,શીખ ધર્મનાં પવિત્ર સ્થાન, સુવર્ણ મંદિર (હરમંદિર સાહેબ)માં, ભારતીય સેનાએ પ્રવેશ કર્યો.
જન્મ
- ૧૯૧૨ - નાથાલાલ દવે, ગુજરાતી સાહિત્યકાર. (અ.)