જૂન ૩: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: xal:Мөчн сарин 3 |
નાનું રોબોટ ઉમેરણ: pa:੩ ਜੂਨ |
||
લીટી ૧૧૨: | લીટી ૧૧૨: | ||
[[nrm:3 Juîn]] |
[[nrm:3 Juîn]] |
||
[[oc:3 de junh]] |
[[oc:3 de junh]] |
||
[[pa:੩ ਜੂਨ]] |
|||
[[pag:June 3]] |
[[pag:June 3]] |
||
[[pam:Juniu 3]] |
[[pam:Juniu 3]] |
૧૫:૨૯, ૭ એપ્રિલ ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન
૩ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૫૪મો (લિપ વર્ષ દરમ્યાન ૧૫૫મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૧૧ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
- ૧૮૮૯ – યુનાઇટેડ સ્ટેટમાં પ્રથમ લાંબા અંતરની વિજવહન રેષા (electric power transmission line) નાખવાનું કાર્ય પુર્ણ થયું.આ વિજરેષાની લંબાઇ ૧૪ માઇલ હતી.
- ૧૯૭૩ – સોવિયેત સુપરસોનિક વિમાન ટુપોલેવ ટીયુ-૧૪૪, ફ્રાન્સનાં 'ગૌસાઇનવિલે' (Goussainville) નજીક ટુટી પડ્યું, આ સુપરસોનિક યાત્રી વિમાનનો પ્રથમ અકસ્માત હતો.
- ૧૯૮૪ – અમૃતસર નજીક,શીખ ધર્મનાં પવિત્ર સ્થાન, સુવર્ણ મંદિર (હરમંદિર સાહેબ)માં, ભારતીય સેનાએ પ્રવેશ કર્યો.
જન્મ
- ૧૯૧૨ - નાથાલાલ દવે, ગુજરાતી સાહિત્યકાર. (અ.)