નવેમ્બર ૬
Appearance
૬ નવેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૧૦મો (લિપ વર્ષ દરમ્યાન ૩૧૧મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૫૫ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૮૬૦ – અબ્રાહમ લિંકન અમેરિકાના ૧૬મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.
- ૧૯૪૭ – ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ચાલેલા ટેલિવિઝન કાર્યક્રમ 'મીટ ધ પ્રેસ'ની શરૂઆતનું પ્રસારણ શરૂ થયું.
- ૨૦૧૨ – ટેમી બાલ્ડવિન યુનાઇટેડ સ્ટેટ્સ સેનેટમાં ચૂંટાયેલા પ્રથમ જાહેર સમલૈંગિક રાજકારણી બન્યા.
જન્મ
[ફેરફાર કરો]- ૧૮૬૧ – ડૉ. જેમ્સ નાઈસ્મિથ, બાસ્કેટબોલ રમતના શોધક. (અ. ૧૯૩૯)
- ૧૮૭૮ – કર્ટ ગોલ્ડસ્ટીન, જર્મનીના ન્યુરોલોજી અને મનોચિકિત્સાના વિદ્વાન. (અ. ૧૯૬૫)
- ૧૮૮૧ – અરદેશર ખબરદાર, ગુજરાતી કવિ, વિવેચક, નાટ્યકકાર. (અ. ૧૯૫૩)
- ૧૯૧૦ – જયમલ્લ પરમાર, ગુજરાતી નવલકથાકાર, નાટ્યલેખક, બાળસાહિત્યકાર. (અ. ૧૯૯૧)
અવસાન
[ફેરફાર કરો]- ૧૯૮૫ – સંજીવ કુમાર, ભારતીય ફિલ્મ અભિનેતા (જ. ૧૯૩૮)
- ૨૦૦૮ – આદિલ મન્સુરી, ગુજરાતી ગઝલકાર, કવિ, નાટ્યકાર. (જ. ૧૯૩૬)
- ૨૦૧૧ – ઉશનસ્, ગુજરાતી ભાષાના કવિ. (જ. ૧૯૨૦)
- ૨૦૧૩ – તરલા દલાલ, ભારતીય રસોઈકળાના નિષ્ણાંત, રસોઈકળાના પુસ્તકના લેખક (જ. ૧૯૩૬)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૧૭-૧૧-૨૨ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર November 6 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.