લખાણ પર જાઓ

સપ્ટેમ્બર ૪

વિકિપીડિયામાંથી

૪ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૪૭મો (લિપ વર્ષ દરમ્યાન ૨૪૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૧૮ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

[ફેરફાર કરો]
  • ૧૮૮૮ – જ્યોર્જ ઇસ્ટમેને ટ્રેડમાર્ક કોડેકની નોંધણી કરાવી કેમેરા માટે પેટન્ટ મેળવી.
  • ૧૯૫૧ – પ્રથમ જીવંત આંતર મહાદ્વીપીય ટેલિવિઝન પ્રસારણ સાન ફ્રાન્સિસ્કો ખાતે આયોજીત જાપાની શાંતિ સંધિ પરિષદથી શરૂ કરવામાં આવ્યું.
  • ૧૯૭૫ – આરબ-ઇઝરાયલ સંઘર્ષ સંબંધિત સિનાઈ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
  • ૧૯૯૮ - સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓ લૅરી પેજ અને સેર્ગેઈ બ્રિન દ્વારા ગૂગલની સ્થાપના કરવામાં આવી.
  • ૧૯૯૮ – લોકપ્રિય ટીવી ગેમ શો હૂ વૉન્ટ્સ ટુ બી મિલિયોનર ? આઇટીવી પર પ્રસારીત કરવામાં આવ્યો.
  • ૧૯૨૨ – સર પ્રતાપ સિંહ સાહેબ બહાદુર, (Pratap Singh of Idar) બ્રિટિશ ભારતીય સેનાના અધિકારી, ઇડર (ગુજરાત) રજવાડાના મહારાજા, જોધપુરના વહીવટકર્તા અને રિજન્ટ (જ ૧૮૪૫)
  • ૧૯૯૭ – ધર્મવીર ભારતી, ભારતીય લેખક, કવિ અને નાટ્યકાર (જ. ૧૯૨૬)
  • ૨૦૧૨ – સૈયદ મુસ્તફા સિરાજ, (Syed Mustafa Siraj) ભારતીય લેખક (જ. ૧૯૩૦)

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]