ડિસેમ્બર ૨૩
Appearance
૨૩ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૫૭મો (લિપ વર્ષ દરમ્યાન ૩૫૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૮ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]જન્મ
[ફેરફાર કરો]- ૧૯૦૨ – ચૌધરી ચરણ સિંહ, ખેડૂત રાજકારણી અને ભારતના પાંચમા વડાપ્રધાન (અ. ૧૯૮૭)
- ૧૯૩૩ - મહારાજા કુમાર શ્રી શિવભદ્રસિંહજી ગોહિલ
અવસાન
[ફેરફાર કરો]- ૨૦૦૪ – પી.વી. નરસિંહ રાવ, ભારતના નવમા વડાપ્રધાન (જ. ૧૯૨૧)
- ૨૦૨૪ – શ્યામ બેનેગલ, ભારતીય ફિલ્મ નિર્દેશક, પટકથા લેખક અને દસ્તાવેજી ફિલ્મ નિર્માતા (જ. ૧૯૩૪)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૨૨-૦૮-૧૪ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર December 23 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.