સપ્ટેમ્બર ૨૮
Appearance
૨૮ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૭૧મો (લિપ વર્ષ દરમ્યાન ૨૭૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૯૪ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૮૩૮ – અકબર શાહ દ્વિતીયના મૃત્યુ પશ્ચાત બહાદુર શાહ ઝફર દિલ્હી સલ્તનતના બાદશાહ બન્યા.
- ૧૯૨૮ – જીવવિજ્ઞાની એલેક્ઝાન્ડર ફ્લેમિંગે પેનિસિલિનની શોધ કરી.
જન્મ
[ફેરફાર કરો]- ૧૯૦૭ – ભગત સિંહ, ભારતીય ક્રાંતિકારી (અ. ૧૯૩૧)
- ૧૯૨૯ – લતા મંગેશકર, ભારતીય પાર્શ્વગાયક
- ૧૮૯૨ – અભિનવ બિન્દ્રા, ભારતીય ઓલિમ્પિક વિજેતા નિશાનેબાજ
- ૧૯૮૨ – રણબીર કપૂર, ભારતીય અભિનેતા
- ૧૯૮૮ – લજ્જા ગોસ્વામી, ભારતીય નિશાનેબાજ
અવસાન
[ફેરફાર કરો]- ૧૮૯૫ – લૂઈ પાશ્ચર, એક પ્રસિદ્ધ ફ્રાંસીસી રસાયનજ્ઞ અને પ્રતિરક્ષણ જીવવિજ્ઞાની.
- ૨૦૧૨ – બ્રજેશ મિશ્રા, ભારતીય રાજદ્વારી, પ્રથમ ભારતીય રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (જ. ૧૯૨૮)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]- શહીદ ભગતસિંહ જન્મ જયંતિ
- વિશ્વ હડકવા દિવસ (World Rabies Day)
- ભૂખથી મુક્તિ દિવસ (Freedom from Hunger Day)
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૦૬-૦૭-૦૧ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર September 28 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.