મે ૨૬: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
WikitanvirBot (ચર્ચા | યોગદાન) નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: new:मे २६ |
નાનું r2.6.4) (રોબોટ ઉમેરણ: kv:26 ода кора, xmf:26 მესი |
||
લીટી ૯૪: | લીટી ૯૪: | ||
[[krc:26 май]] |
[[krc:26 май]] |
||
[[ku:26'ê gulanê]] |
[[ku:26'ê gulanê]] |
||
[[kv:26 ода кора]] |
|||
[[la:26 Maii]] |
[[la:26 Maii]] |
||
[[lb:26. Mee]] |
[[lb:26. Mee]] |
||
લીટી ૧૫૯: | લીટી ૧૬૦: | ||
[[war:Mayo 26]] |
[[war:Mayo 26]] |
||
[[xal:Хөн сарин 26]] |
[[xal:Хөн сарин 26]] |
||
[[xmf:26 მესი]] |
|||
[[yo:26 May]] |
[[yo:26 May]] |
||
[[zh:5月26日]] |
[[zh:5月26日]] |
૦૯:૪૫, ૨ ઓગસ્ટ ૨૦૧૧ સુધીનાં પુનરાવર્તન
૨૬ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૪૬મો (લિપ વર્ષ દરમ્યાન ૧૪૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૧૯ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
- ૧૮૮૯ – ઍફીલ ટાવરની પ્રથમ લીફ્ટ (એલિવેટર,elevator),જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું.
- ૧૯૨૮ – એથેન્સ,ગ્રીસમાં,પ્રથમ ચલચિત્રની,જાહેર જનતા માટે રજૂઆત કરાઇ.
- ૧૯૬૯ – ચંદ્ર પર માનવ ઉતરાણ માટેની તમામ જરૂરી સામગ્રીઓની ચકાસણી પૂર્ણ કરી,આઠ દિવસની સફળતાપૂર્ણ યાત્રા કરી,'એપોલો ૧૦' યાન, પૃથ્વી પર પરત ફર્યું.
- ૨૦૦૩ – આગલા વિશ્વ કિર્તીમાનનાં ત્રણ દિવસ પછી,શેરપા 'લાક્પા ગેલુ' એ, ૧૦ કલાક,૫૬ મીનીટ માં એવરેસ્ટ સર કર્યો. નેપાળનાં પ્રવાસન મંત્રાલયે તેજ વર્ષનાં જુલાઇ માસમાં આ વાતની પુષ્ટી કરી.
જન્મ
- ૧૮૯૪ - અંબાલાલ પુરાણી, ગુજરાતી સાહિત્યકાર,વ્યાયામવીર.
- ૧૯૧૭ - હરિવલ્લભ ભાયાણી, ગુજરાતી સાહિત્યકાર.
અવસાન
તહેવારો અને ઉજવણીઓ
બાહ્ય કડીઓ
વિકિમીડિયા કૉમન્સ પર May 26 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.