મે ૨૩: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
 
લીટી ૧૨: લીટી ૧૨:
* ૧૭૦૭ – કાર્લ લિનિયસ, ‘ફાધર ઑફ મોડર્ન ટેક્સોનોમી, [[વર્ગીકૃતનામકરણ (જીવવિજ્ઞાન)|વર્ગીકરણ વિજ્ઞાન]]ના પિતા. (અ. ૧૭૭૮)
* ૧૭૦૭ – કાર્લ લિનિયસ, ‘ફાધર ઑફ મોડર્ન ટેક્સોનોમી, [[વર્ગીકૃતનામકરણ (જીવવિજ્ઞાન)|વર્ગીકરણ વિજ્ઞાન]]ના પિતા. (અ. ૧૭૭૮)
* ૧૮૪૦ – [[મનસુખરામ ત્રિપાઠી]], [[ગુજરાતી ભાષા|ગુજરાતી]] નિબંધકાર, જીવનચરિત્રકાર અને ચિંતક. (અ. ૧૯૦૭)
* ૧૮૪૦ – [[મનસુખરામ ત્રિપાઠી]], [[ગુજરાતી ભાષા|ગુજરાતી]] નિબંધકાર, જીવનચરિત્રકાર અને ચિંતક. (અ. ૧૯૦૭)
* ૧૮૯૧ – [[સી. કેશવન]], ભારતીય રાજકારણી, સામાજિક સુધારક, રાજનેતા અને ત્રાવણકોર-કોચીનના પૂર્વ મુખ્યમંત્રી. (અ. ૧૯૬૯)
* ૧૮૯૯ – [[લીલાવતી મુનશી]], [[ગુજરાતી]] સાહિત્યકાર, [[કનૈયાલાલ મુનશી]]નાં ધર્મપત્નિ. (અ.૧૯૭૮)
* ૧૮૯૯ – [[લીલાવતી મુનશી]], [[ગુજરાતી]] સાહિત્યકાર, [[કનૈયાલાલ મુનશી]]નાં ધર્મપત્નિ. (અ.૧૯૭૮)
* ૧૯૧૮ – [[પી. સી. વૈદ્ય]], જાણીતા ગાંધીવાદી, શીક્ષણવિદ, વિદ્વાન ગણિતશાસ્ત્રી અને ભૌતિકશાસ્ત્રવિદ્. (અ. ૨૦૧૦)
* ૧૯૧૮ – [[પી. સી. વૈદ્ય]], જાણીતા ગાંધીવાદી, શીક્ષણવિદ, વિદ્વાન ગણિતશાસ્ત્રી અને ભૌતિકશાસ્ત્રવિદ્. (અ. ૨૦૧૦)

૨૦:૪૨, ૨૩ મે ૨૦૨૧એ જોઈ શકાતી હાલની આવૃત્તિ

૨૩ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૪૩મો (લિપ વર્ષ દરમ્યાન ૧૪૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૨૨ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૭૮૮ – સાઉથ કેરોલિના યુનાઇટેડ સ્ટેટ્સના બંધારણને બહાલી આપનાર આઠમું અમેરિકન રાજ્ય બન્યું.
  • ૧૯૨૯ – મિકિ માઉસ (Mickey Mouse)નું પ્રથમ બોલતું કાર્ટૂન ચલચિત્ર,'ધ કાર્નિવલ કિડ' રજૂ થયું.
  • ૧૯૫૧ – તિબેટે ચીન સાથે ‘સત્તર મુદ્દાના કરાર’ પર હસ્તાક્ષર કર્યા.
  • ૧૯૯૫ – જાવા પ્રોગ્રામીંગ ભાષાનું પ્રથમ સંસ્કરણ રજુ કરાયું.
  • ૨૦૦૮ – આંતરરાષ્ટ્રીય ન્યાયાલય (આઇસીજે)ના ચૂકાદાએ મલેશિયા અને સિંગાપોર વચ્ચેના ૨૯ વર્ષના પ્રાદેશિક વિવાદનો અંત આણ્યો.

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]