ફેબ્રુઆરી ૧૦
Appearance
૧૦ ફેબ્રુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૪૧મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૪૧મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૨૪ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૫૦૨ – વાસ્કો દ ગામા પોર્ટુગલના લિસ્બનથી ભારતની બીજી સફરે રવાના થયા.
- ૧૮૪૬ – પ્રથમ એંગ્લો-શીખ યુદ્ધ: સોબ્રાઉનનું યુદ્ધ: યુદ્ધની અંતિમ લડાઇમાં બ્રિટિશરોએ શીખોને હરાવ્યા.
- ૧૯૪૦ – સોવિયેત યુનિયને પોલેન્ડના કબજા હેઠળના પૂર્વીય પોલેન્ડથી સાઇબિરિયામાં પોલેન્ડના નાગરિકોની સામૂહિક દેશનિકાલની શરૂઆત કરી.
- ૧૯૯૬ – આઇબીએમ સુપર કોમ્પ્યુટર ડીપ બ્લુએ પ્રથમ વખત ચેસમાં ગેરી કાસ્પારોવને હરાવ્યો.
- ૨૦૦૯ – સંચાર ઉપગ્રહો ઇરિડિયમ ૩૩ અને કોસ્મોસ ૨૨૫૧ ભ્રમણકક્ષામાં અથડાયા, જેનાથી બંનેનો નાશ થયો.
- ૨૦૧૩ – અલ્હાબાદમાં કુંભ મેળા દરમિયાન થયેલી ભાગદોડમાં ૩૬ લોકોના મોત થયા છે અને ૩૯ લોકો ઘાયલ થયા.
- ૨૦૨૧ – બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં પરંપરાગત કાર્નિવલ કોવિડ–૧૯ રોગચાળાને કારણે પ્રથમ વખત રદ કરવામાં આવ્યો.
જન્મ
[ફેરફાર કરો]- ૧૮૪૭ – નવીનચંદ્ર સેન, બાંગ્લાદેશી કવિ અને લેખક (અ. ૧૯૦૯)
અવસાન
[ફેરફાર કરો]- ૨૦૨૨ – સુજ્ઞા ભટ્ટ, ગુજરાત હાઈકોર્ટના ભારતીય ન્યાયાધીશ (જ. ૧૯૪૧)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૨૩-૦૩-૨૬ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર February 10 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |