લખાણ પર જાઓ

જૂન ૨

વિકિપીડિયામાંથી

૨ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૫૩મો (લિપ વર્ષ દરમ્યાન ૧૫૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૧૨ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

[ફેરફાર કરો]
  • ૧૮૯૬ – ગુગ્લિએલ્મો માર્કોનીએ તેના વાયરલેસ ટેલિગ્રાફ માટે પેટન્ટ માટે અરજી કરી.
  • ૧૯૦૯ – આલ્ફ્રેડ ડેકિન ત્રીજી વખત ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન બન્યા.
  • ૧૯૧૦ – રોલ્સ રોયસ લિમિટેડના સહ-સ્થાપક ચાર્લ્સ રોલ્સ વિમાન દ્વારા ઇંગ્લિશ ચેનલનું નોન સ્ટોપ ડબલ ક્રોસિંગ બનાવનાર પ્રથમ વ્યક્તિ બન્યા છે.
  • ૧૯૫૩ – એલિઝાબેથ દ્વિતીયની લંડનના વેસ્ટમિન્સ્ટર એબીમાં તાજપોશી કરવામાં આવી.
  • ૧૯૫૫ – સોવિયેત યુનિયન અને યુગોસ્લાવિયાએ બેલગ્રેડ ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરી ૧૯૪૮થી વણસેલા પારસ્પરિક સંબંધોને ફરી શરૂ કર્યા.
  • ૧૯૬૪ – પેલેસ્ટાઈન મુક્તિ સંગઠન Palestine Liberation Organizationની રચના કરવામાં આવી.
  • ૧૯૯૯ – "ભૂતાન પ્રસારણ સેવા" દ્વારા ભૂતાનમાં પ્રથમ વખત ટેલિવિઝન પ્રસારણ કરાયું.
  • ૨૦૦૩ – યુરોપે અન્ય ગ્રહ, મંગળ, ની પ્રથમ યાત્રા શરૂ કરી. 'કઝાખસ્તાન'નાં 'બૈકાનુર' અવકાશ મથકેથી 'યુરોપિયન અવકાશ સંસ્થા'નાં "માર્સ એક્સપ્રેસ" નામક યાનનું પ્રક્ષેપણ કરાયું.
  • ૨૦૧૪ – તેલંગાણા સત્તાવાર રીતે ભારતનું ૨૯મું રાજ્ય બન્યું, જે ઉત્તર-પશ્ચિમ આંધ્ર પ્રદેશના દસ જિલ્લાઓમાંથી રચાયું છે.
  • ૧૮૮૧ – જે. વી. એસ. ટેલર, સ્કોટિશ ખ્રિસ્તી મિશનરી અને ગુજરાતી લેખક (જ. ૧૮૨૦)
  • ૧૯૮૮ – રાજ કપૂર, ભારતીય ફિલ્મ અભિનેતા, નિર્માતા અને હિન્દી સિનેમાના નિર્દેશક (જ. ૧૯૨૪)
  • ૧૯૯૦ – શ્રીરામ શર્મા આચાર્ય, અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સ્થાપક
  • ૨૦૦૪ – શ્રીકાંત જિચકર, ભારતીય સનદી અધિકારી અને દેશના સૌથી યુવા ધારાસભ્ય (૨૬ વર્ષ), દેશના સૌથી વધુ પદવીઓ ધરાવનાર વ્યક્તિ (જ. ૧૯૫૪)
  • ૨૦૧૫ – ઈરવિન રોઝ, ૨૦૦૪નું રસાયણશાસ્ત્રનો નોબલ પુરસ્કાર જીતનાર અમેરિકન જીવવિજ્ઞાની (જ. ૧૯૨૬)

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]